News Entry# 0
• For hassle free travel, stoppage at Borivali Station is approved for Gandhinagar - Mumbai Central Vande Bharat Express.
• Additionally the train will now run on all days from Sunday to Saturday except Wednesday.
• મુસાફરોની સુવિધા માટે ગાંધીનગર - મુંબઈ વંદે ભારત ટ્રેન ને બોરીવલી સ્ટેશન પર સ્ટોપને મંજૂરી આપવામાં આવી છે.
• અને સાથે જ આ ટ્રેન હવે સોમવાર થી શનિવાર ના બદલે બુધવાર સિવાય રવિવાર થી શનિવાર કાર્યરત રહેશે.