અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ રિડેવલમેન્ટ માટે મંજૂર થયેલાં 1309 સ્ટેશનોમાંથી 528 સ્ટેશનનું રિડેલવપમેન્ટ શરૂ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 6 ઓગસ્ટે ભૂમિપૂજન કરાશે. અસારવા રેલવે...
ભાસ્કર વિશેષ:25 કરોડના ખર્ચે અસારવા સ્ટેશનને ટર્મિનસ તરીકે ડેવલપ કરાશે