વલસાડ શહેરમાં પૂર્વ પટ્ટીના ગ્રામ્ય વિસ્તારો અને ખેરગામ તાલુકા સહિતના 40 ગામના વાહનચાલકો માટે સેતુ સમાન છીપવાડ રેલવે અન્ડરપાસમાં નીચે વરસાદી પાણીના ખાબોચિયાથી તરબતર ખાડાઓ ઉભરાઇ...
લાપરવાહી:વલસાડમાં રેલવે અન્ડરપાસમાં ખાડાઓની ભરમાર, 40 ગામના લોકોને અવરજવરમાં નવ નેજાં પાણી