સુરત અને ઉધના રેલવે સ્ટેશનને આંતરરાષ્ટ્રીય કક્ષાના બનાવવાની કવાયત સરકારે શરુ કરી દીધી છે. 18મીએ વડાપ્રધાન મોદીએ વડોદરાથી સુરત, ઉધના, સાબરમતી અને સોમનાથ સ્ટેશનનું ઈ-ખાતમુહૂર્ત કર્યું...
સુરત-ઉધના રેલવે સ્ટેશનની 3D તસવીર:સુરત સ્ટેશને વધુ 4 પ્લેટફોર્મ સાથે રૂફ પ્લાઝા મોલ અને કોમર્શિયલ ટાવર પણ આકાર લેશે