It's final now for 16 July..2 New train from Gandhinagar CAP.
PM મોદી 16 જુલાઈએ ગુજરાતને આપશે ભેટ
ગાંધીનગર રેલ્વે સ્ટેશન અને ફાઈવસ્ટાર હોટલનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરશે
સાયન્સ સિટીમાં 3 નવીન પ્રકલ્પોનું પણ ઉદઘાટન...
more... કરશે
ગાંધીનગર-વારાણસી સાપ્તાહિક ટ્રેન,ગાંધીનગર-વરેઠા મેમુ ટ્રેનને લીલીઝંડી આપશે
સુરેન્દ્રનગર-પીપાવાવ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે