વીરેન્દ્રસિંહ વર્માઓડિસાની ટ્રેન દુર્ઘટનામાં અનેક યાત્રીએ જીવ ગુમાવ્યા છે. આ સંજોગોમાં જો રેલવેની કવચ સિસ્ટમ ટ્રેકમાં લગાવાઈ હોત તો કદાચ દુર્ઘટના નિવારી શકાઈ હોત. બીજી બાજુ...
ભાસ્કર એક્સક્લુઝિવ:ટ્રેન દુર્ઘટના અટકાવવા વડોદરાનાં 90 એન્જિનમાં ‘કવચ’ લગાવાશે