છોટાઉદેપુર-પ્રતાપનગર વચ્ચે સાંજે ઉપડેલી એક માત્ર ટ્રીપમાં માત્ર 25 જ ટિકિટ વેચાઈ હતી. રૂપિયા 2340ની રેલવેને આવક થઈ હતી. એસટી બસના ભાડાની સરખામણીમાં રેલવેનું છોટાઉદેપુરથી વડોદરા...
પ્રારંભ:23 મહિના બાદ છોટાઉદેપુર ટ્રેનનો પ્રારંભ, પ્રથમ દિવસે માત્ર 25 ટિકિટો વેચાઈ, 2340ની આવક થઈ