શહેરના પ્રમુખ સ્વામી ઓડિટોરિયમમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના ‘’વિકસિત ભારત 2047-સંવાદ’’ કાર્યક્રમમાં કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે હાજરી આપી ઉપસ્થિત લોકો સાથે સંવાદ કર્યો હતો. કાર્યક્રમમાં...
કેન્દ્રીય રેલવે મંત્રીની જાહેરાત:130 કિ.મી.ની ઝડપે ટ્રેન દોડશે, રાજકોટથી અમદાવાદ સવા બે કલાકમાં પહોંચી શકાશે