સ્ટેશન રિડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ સાબરમતી સ્ટેશનને રેલવે દ્વારા વિકસાવવાની યોજના બનાવી હતી. ત્યારે ડેવલપમેન્ટની કામગીરી ઈન્ડિયન રેલવે સ્ટેશન ડેવલપમેન્ટ કોર્પોરેશન (આઈઆરએસડીસી)ને સોંપવામાં આવી હતી. જો કે...
સન્ડે બિગ સ્ટોરી:આઝાદી પછી પહેલીવાર સાબરમતી રેલવે સ્ટેશન 300 કરોડના ખર્ચે રિડેવલપ કરાશે