નડિયાદ-મોડાસા બ્રોડગેજ ઇલેક્ટ્રિક ટ્રેનનું ટ્રાયલ યોજાયું હતું. આ પ્રસંગે વેસ્ટર્ન મુંબઈના ચીફ ઇલેક્ટ્રિકલ ઈજનેર અને મોડાસા શહેરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અગ્રણીઓએ રેલવેના અધિકારીઓ સમક્ષ મોડાસા...
રજૂઆત:નડિયાદ-મોડાસા બ્રોડગેજ ઈલેક્ટ્રિક ટ્રેનનું ટ્રાયલ કરાયું