મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ અમદાવાદ-મુંબઈ અને બાંદ્રા ટર્મિનસ– અમદાવાદ વચ્ચે વિશેષ ભાડા પર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનની કુલ બે ટ્રીપ ચલાવવાનો નિર્ણય લીધો...
પશ્ચિમ રેલવે અમદાવાદ અને મુંબઈ સેંટ્રલ વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ચલાવશે, બે ટ્રીપ ચલાવવાનો નિર્ણય