નોન-ટેક્નિકલ પોપ્યુલર કેટેગરી (NTPC) ફેઝ- 2 ની પરીક્ષામાં ભાગ લેનારા ઉમેદવારોની સુવિધા માટે, પશ્ચિમ રેલવે દ્વારા વેરાવળ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે પરીક્ષા વિશેષ ટ્રેન ચલાવવાનું નક્કી...
વેરાવળ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે દોડશે પરીક્ષા સ્પેશિયલ ટ્રેન: કાલથી ટિકિટોનું બુકિંગ શરૂ