ભાવનગર : યાત્રિઓની સુવિધા માટે રેલવે દ્વારા ભાવનગર-પાલીતાણા વચ્ચે 06 એપ્રિલ 2021 થી બે અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સ્પેશિયલ પેસેન્જર ટ્રેનનું ભાડુ...
ભાવનગર-પાલીતાણા વચ્ચે 06 એપ્રિલથી : બે અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેન દોડશે