વેસ્ટર્ન રેલવે દ્વારા વડોદરા ડિવિઝનના સમલાયા -ડભોઇ-કરજણ 96.46 કિમી રૂટની 884 કરોડના ખર્ચે ગેજ કન્વર્ઝન અને ઇલેક્ટ્રિફિકેશનની કામગીરી 2017માં શરૂ કરાઈ હતી. જે પૈકી ડભોઇ-કરજણ 30...
ભાસ્કર એક્સક્લુઝિવ:ડભોઇ અને કરજણ વચ્ચે 31 માર્ચથી ગુડ્સ અને જૂનથી પેસેન્જર ટ્રેન દોડશે